Monday 24 September 2012

Safari magazine the amazing resource of knowledge
 
અંક નં. ૨૨0September 2012
  • એક વખત એવું બન્યું... આજથી ૧૧ વર્ષ અગાઉ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના જોડકા ટાવરો જ્યારે આતંકવાદી હુમલામાં ધરાશયી બન્યા
    સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧ના દિવસે અમેરિકા પર થયેલા અણધાર્યા આતંકવાદી હુમલાએ જગત આખાને સ્તબ્ધ કરી દીધું. અમેરિકાના ઈતિહાસમાં ૯/૧૧ તરીકે કાળા અક્ષરે લખાયેલા એ દિવસે શું બન્યું એ સૌ કોઈ જાણે છે. અજાણી બાબત હોય તો ગોઝારા બનાવો પાછળનું અજાણ્યું બેકગ્રાઉન્ડ, જેની પ્રસંગાવલિ અહીં સસ્પેન્સકમથ્રીલર સત્યકથા તરીકે વર્ણવી છે
    Read More
  • માહિતી લેખ ‘ક્યૂરિઓસિટી’ યાને કુતૂહલનો વિષય બનાવેલા મંગળ વિશે બધ્ધેબધ્ધું કહી દેતી ટિટબિટ્સ
    નવેમ્બર ૨૬, ૨૦૧૧ના રોજ લોન્ચ કરાયેલું નાસાનું ‘ક્યુરિઓસિટી’ નામનું અમાનવ અવકાશયાન ગયે મહિને મંગળ પર સહીસલામત ઊતર્યું. મંગળ વિશે ‘ક્યુરિઓસિટી’ માનવજાતને અજાણી માહિતી આપે તે દરમ્યાન વાંચો એ ગ્રહ અંગે કેટલીક હેરતજનક માહિતી
    Read More
  • માહિતી લેખ માથં ભમાવી દેતી જગતની સૌથી ભયંકર દુર્ગંધની કેમિસ્ટ્રી અને બાયોલોજિ
    આ લેખમાં કેટલાક ટેક્નિકલ શબ્દો જીભના લોચા વાળે એવા ભદ્રંભદ્રી છે, પરંતુ વાંચ્યા પછી (કે વાંચવાનો વ્યર્થ પ્રયાસ કર્યા પછી) તેમને ભૂલી જજો. શબ્દોનું મહત્ત્વ નથી. મજેદાર વાત સુએજ ફાર્મની વાસને સારી ઠરાવતી બદબોને લગતી છે
    Read More
  • સુપરસવાલ થોડા સમય પહેલાં સમાચાર આવ્યા કે ભારતીય લશ્કરના કેટલાક નિવૃત્ત અફસરો શ્રી લંકા, કોસોવો, જોર્ડન વગેરે દેશોમાં જમીન નીચે દાટવામાં આવેલી સુરંગો શોધી
    જમીનની સુરંગોને લગતી ટેક્નિકલ જાણકારી તો જાણે રસ પડે તેવી છે, પણ તે પહેલાં ચર્ચાના હાર્દમાં રહેલી સ્ફોટક હકીકત જાણી લો પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન બધું મળી ૮૬,૩૪,૦૦૦ લોકો માર્યા ગયા, જેમાં નિર્દોષ અને નિઃશસ્ત્ર એવા નાગરિકોની ખુવારીનો આંક માત્ર ૧૫% જેટલો રહ્યો. હવાઇ બોમ્બમારામાં, સરહદી ગોલંદાજીમાં અને સેબોટાજના બનાવોમાં તેમણે જાન ગુમાવ્યા.
    Read More
  • માહિતી લેખ પૃથ્વીથી ૧,૨૦,૦૦૦ ફીટ ઊંચેના આકાશી ઝરૂખેથી હવાના મરજીવાની સુપરસોનિક ડાઇવ
    સ્કાઇડાઇવિંગ અમુક હદે સાહસિકતા માગી લેતો ખેલ છે, પણ ડાઇવ માર્યા બાદનો પતનવેગ જો અવાજવેગ કરતાં વધારે હોય તો મોતના જડબામાં કૂદવા સમાન ખેલ માટે સાહસિકતા ભેગી સરફરોશી જોઇએ. એક પરાક્રમી એવી સરફરોશીનો પરચો બતાવવા જઇ રહ્યો છે
    Read More
  •  
  •  
  •  
  •  
મેગાપિક્સેલ
Click! Upload! Share!
  • India Gate
    Submitted By:Harshal Pushkarna
  • Blooming Mango Tree
    Submitted By:Vishal Vasu
  • Nal Sarovar
    Submitted By:Vishal Vasu
  • Adalaj Ni Vav
    Submitted By:Vishal Vasu
  • Sunset
    Submitted By:Vishal Vasu
  • Law Garden 1
    Submitted By:Maulik Dave
  • Parimal Garden
    Submitted By:Maulik Dave
  • Meow
    Submitted By:Maulik Dave
  • Monkeys at Willin. Dam
    Submitted By:Maulik Dave
  • Narsinh Mehta Talav 4
    Submitted By:Maulik Dave
  • Rail Tracks 2 Eternity
    Submitted By:Maulik Dave
  • British Museum-London
    Submitted By:Maulik Dave
India Gate
Submitted By:Harshal Pushkarna
નવો ફોટો અપલોડ કરો
 
શોપ ઓનલાઇન / તમામ પ્રકાશનો
વિશ્વવિગ્રહની યાદગાર યુદ્ધકથાઓ - ભાગ ૩વિશ્વવિગ્રહની યાદગાર યુદ્ધકથાઓ - ભાગ ૨વિશ્વવિગ્રહની યાદગાર યુદ્ધકથાઓ - ભાગ ૧મોસાદનાં જાસૂસી મિશનોવીસમી સદીની અજોડ સત્ય ઘટનાઓ
Format:મેગેઝિન
Pages:૮૮
Format:મેગેઝિન
Pages:૮૮
Format:મેગેઝિન
Pages:૮૮
Format:મેગેઝિન
Pages:૧૦૪
Format:મેગેઝિન
Pages:૮૮
 

No comments:

Post a Comment